ભોળાદ સુરાપુરા દાદા (Shree Surapura Dham Bholad) નું સ્થાન અહમદાવાદ જીલ્લા ના ધોળકા તાલુકા માં ભોલાદ સુરાપુરા દાદા નું સાનિધ્ય આવેલું છે. મંદિરના દેવતા ભગવાન શિવ તરફ દોરી જાય છે જે વિશ્વના સર્જક છે. સુરાપુરા નગરના સ્થાનિક લોકો દરરોજ આ મંદિરે આવે છે. જો તમે સુરાપુરા શહેરથી દૂર રહેતા હોવ તો તમે ટિકિટ બુક કરાવી શકો છો. આ લેખમાં, અમે તમને સુરાપુરા દાદા ભોલાદ ઓનલાઈન બુકિંગ સંબંધિત તમામ વિગતો જણાવીશું જેમાં ટિકિટની કિંમત, સંપર્ક નંબર, સમય અને ભોલાદ સુરાપુરા દાદાનો ઈતિહાસ છે.
Address: Surapura Dada Bholad Dham, Taluka: Dholka District: Anand, Gujarat – 388350 (India)
Official Website : https://shreesurapuradhambholad.com/
Location : https://maps.app.goo.gl/TvcMPQnoiEzZn1FWA
ભોળાદ સુરાપુરા ધામ ઓનલાઇન બુકિંગ : https://shreesurapuradhambholad.com/en/booking/
Bholad- Surapura Dada Dham
સુરાપુરા દાદા કોને કહેવાય ?
આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે એ સુરાપુરા તરીકે પણ ઓળખાય છે. શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ, બ્રાહ્મણ, નારી અને ધર્મની રક્ષા માટે નાત – જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહ માયા ને પળવાર માં ખતમ કરીને પોતાના શીશ મહાદેવ નાં શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પુજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીઓ આજે સુરાપુરા દાદા કહેવાય છે
History Of Shree Surapura Dham Bholad :
900 વર્ષ પહેલાં વેલડું બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરાધામ ( Surapura Dham Bholad ) ખાતે વીર તેજાજીદાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે.
જ્યારે વીર રાજાજી નો પરિચય મેળવીએ તો તેમના પિતા નું નામ વિક્રમજી શિવસંગજી અને માતા નું નામ ગંગાબા હતું. અને ક્ષત્રિય કુળ નાં ચૌહાણ પરિવાર ના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા. એ સમયે જ્યારે ચારણ ની દીકરી નું વેલડું લુટાતું હતું ત્યારે એ ચારણ ની દીકરીઓની આબરૂ બચાવવા તેવો વારે ચડ્યા હતા. અને સત્તર નરાધામોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજી ને પાછળથી ઘા કરવામાં આવ્યો પણ એક ક્ષત્રિય જ્યારે ધરમના ધિંગાણે ચડે ત્યારે કેહવાય છે, કે સાક્ષાત માં ભવાની એમનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરા નાં છાંટણા નાખવામાં આવ્યા અને માત્ર ૨૭ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનો ને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણ ની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સૂરવિરની વાત છે.
ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહારગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભી નાં દર્શન કરવા આવતા એ સમયે ખાંભી ભોળાદ – લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદ નાં ચૌહાણ ને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંવત ૨૦૭૨ ચૈત્ર સુદ પૂનમ તારીખ ૨૨/૦૪/૨૦૧૬ ને શુક્રવાર (હનુમાન જન્મજયંતી) નાં રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ – નાનીબોરું રોડ પર સ્થાપના કરવામાં આવી.
દાદાના સાનિધ્યમાં બેઠક ક્યારે યોજાય છે?
દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે. જેમાં હજારોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવે છે અને પોતાના દુખ દાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ-વિદેશમાંથી લોકો માનતા ઓ માને છે અને તેમની તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે.
મંદિરમાં જે સેવા કરતાં અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉમર માત્ર ૩૭ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગી ભર્યું જીવન જીવે છે. જેઓએ નાની ઉમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યાર બાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. એમાથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે. અને દાદાના ચરણોમાં જે શ્રધ્ધાળુઓ આવે છે. તેઓના દુખમાં ભાગીદારી કરી અને દુખ દૂર કરે છે. જે જે શ્રધ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા, સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે. દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે. ખૂબ સાદગી ભર્યું જીવન જીવે છે.
Shree Surapura Dham Bholad Ticket Price :
The ticket booking is completely free. You don’t have to pay a single rupee to Book the Online Ticket.
Surapura Dham Bholad Darshan Timings :
Timings of the temple for devotees depend on the festival or event but on regular days timings remain the same.
Morning;
- The temple opens around 6:00 or 7:00 in the morning.
Afternoon;
- Generally, the temple close for a noon break between 12:00 and 4:00.
Evening;
- Evening Darshan Timing is 04: 00 to 9:00 p.m.
Book Shree Surapura Dham Bholad Online Ticket :
You have to visit the official website of Surapura Dham Bholad or https://shreesurapuradhambholad.com/.
FAQ About Shree Surapura Dham Bholad :
Is it compulsory to Book online to visit Surapura Dham Bholad?
Regular darshans (viewing the deity) and spontaneous visits at Surapura Dada Bholad Dham do not require reservations, as the temple welcomes devotees during its opening hours.
Can we take Prasad at Bholad Surapura Dham ?
Yes! You can take Prasad. Trust has arranged Prasad for devotees.
Is there any Entry fees to visit Bholad Surapura Dham?
No There are no entry fees to visit Bholad Dham.
All i need information getting from this blog great work 👏 👍
નરોડા ગામ
9824690834
જવરાવવામાડૈ
Makwan
જોવરાવવા
જોવરાવવુછે
bukking
Bukking – jetpur.. Rajkot
Kannada devasi