Kosmal Waterfall

Koshmal Waterfall – Dang (Timing, Fees & Travel Guide)

Koshmal Waterfall, Dang

Saputara સિવાય Dang જિલ્લા ઘણી બધી જગ્યા છે પરંતુ લોકોથી અજાણ હોવાથી આવી જગ્યા પર જઈ નથી સકતા તો આવી જ એક અજાણ જગ્યા છે koshmal Waterfall.આ ધોધ ડાંગ જિલ્લાના કોસમાળ ગામમાં આવે છે. કોસમાળ ગામ માંથી જતો રસ્તો આને આજુ બાજુ ના જંગલો માંથી આ ધોધ પર જવાય છે. જો તમને એડવેચર કરવાનો નો શોખ હોય તો તમે અ જગ્યા એ જઈ શકો છો. ફૂલ એડવેન્ચર થઈ જશે. 

Click here to get location of Koshmal Waterfall

Koshmal Waterfall, Gujarat
Koshmal Waterfall, Dang

ચોમાસામાં ડાંગનો કુદરતી વૈભવ અતૂલ્ય હોય છે. ડાંગ જિલ્લાના વઘઇથી 12 કિ.મી.ના અંતરે આવેલા કોસમાળ ગામની સીમમાં ડુંગર પર 200 ફૂટ ઊંચાઇએથી ઝરણું ધોધની જેમ નીચે વરસે છે. આ રમણીય ભેગુ (ભીગુ)ધોધ સ્થાનિક પ્રવાસીઓને આકર્ષે છે. વઘઇથી આ ધોધ પર જવા માટે ઝાવડા રોડ પર ડોકપાતળ થઈ કોસમાળ જવાય છે. કાલીબેલવાળા રસ્તેથી પણ કોસમાળ જઇ શકાય છે. 9 કિમીનો આ રસ્તો છે. 200 ફૂટ ઊંચા ભેગુ ધોધ નીચે મનમૂકીને ભીંજાવું તે એક લહાવો છે. અહીં ડૂબી જવાય એટલું પાણી નથી પણ લપસી ન જવાય એનું ધ્યાન રાખવું પડે

ભીગુ ધોધ જવા વાહનો માટે કોઈ રસ્તો નથી. અહીંયા જવા માટે ફરજિયાત ટ્રેકિંગ કરવું પડે છે તેમ છતાં આ ધોધને માણવા પ્રવાસીઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ચોમાસાની ઋતુ બરાબર જામી હોય ત્યારે આ સ્થળની મુલાકાત લેવી એક લ્હાવો છે. ભીગુ ધોધની વાત કરવામાં આવે તો જંગલમાં ખૂબ જ હરિયાળીની વચ્ચે આવેલો આ ધોધ છે.

About Koshmal Waterfall :

Best Time To VisitMonsoon
Entry Fees Entry FeesNo Entry Fess
Location LocationKoshmal- Kusmal, Dang, Gujarat
TimingEveryday Open 24 hour
During the rainy season, when the meadows are lush green, this waterfall creates a beautiful scene like heaven has come down to earth.

Tourists have to trek more than 1 km via the forest to come here. There is also a Shiva temple on the way between the hills. People have a lot of faith in that temple. People forget their tiredness and enjoy the beauty of nature when they arrive near Bhigu Falls.

Koshmal Waterfall Nearby Places to Explore :

Here are some nearby places to explore:

  • Saputara: Saputara is a famous hill station located just a few kilometers away from Girmal Falls. It offers beautiful viewpoints, gardens, and recreational activities like boating in Saputara Lake.
  • Waghai: Waghai is a town located around 20 Km from Girmal Falls and is the administrative center of the Dang district. It serves as a base for travelers visiting Girmal Falls and other nearby attractions.
  • Purna Wildlife Sanctuary: Located about 50 Km from Girmal Falls, Purna Wildlife Sanctuary is a haven for nature lovers and wildlife enthusiasts. It is home to diverse flora and fauna, and you can take a safari to explore the sanctuary.
  • Vansda National Park: Situated around 70 Km away, Vansda National Park is another place worth visiting if you are interested in wildlife and nature.
  • Ahwa: Ahwa is a town located approximately 35 Kmfrom Girmal Falls. It is known for its tribal culture and traditional lifestyle. The region has several tribal villages where you can experience the unique culture of the local tribes.
  • Gira Waterfalls: Not to be confused with Girmal Falls, Gira Waterfalls is another beautiful waterfall located close to Saputara. It’s about 12 Km away and can be combined with a visit to Girmal Falls.
  • Hatgad Fort: Situated around 40 Km from Girmal Falls, Hatgad Fort is an ancient hill fort offering panoramic views of the surrounding landscape.

Koshmal Waterfall Photo’s :

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *